
ટંકારા :દુઃખદ અવસાન -સદગતનું બેસણું
ઠા.દિનેશભાઈ બાબુલાલ કકકડના ધર્મપત્ની તેમજ વિશાલભાઈ તથા જલ્પાબેનના માતૃશ્રી તેમજ સ્વ.વ્રજલાલ મોહનલાલ કોટકના દીકરી, ઠા.નટવરલાલ મોહનલાલ કોટકની ભત્રીજી તથા મીનાબેન અને ભાવેશ વ્રજલાલ ની બહેન તરુલતાબેન દિનેશભાઈ કક્કડનું દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે તારીખ 6/1/2023 ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ટંકારા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે
[wptube id="1252022"]