MORBIMORBI CITY / TALUKO

મોરબી ના યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસ ના જન્મ દિવસે વિવિધ એસો અને સંગઠનો દ્વારા શુભેરછા ની વર્ષા

મોરબી ના યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસ ના જન્મ દિવસે વિવિધ એસો અને સંગઠનો દ્વારા શુભેરછા ની વર્ષા

મોરબી માં જન્મેલા અને મોરબીમા જ અભ્યાસ ની સાથોસાથ પત્રકારત્વ સાથે સંકળાયેલા તેમજ સૌની સાથે હળી મળી ને રહેતાને લાગણી સભર સબંધો ધરાવતા તેમજ સેવાકીય કાર્ય માં પણ હંમેશા અગ્રેસર રહેતા એવા યુવા પત્રકાર સંદીપભાઈ વ્યાસ જેઓ ગુજરાત મિરર અખબાર માં પત્રકારત્વ કરી લોકો ના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે જેમનો આજે જન્મ દિવસે મોરબી ના સીરામીક ,ક્લોક,મોરબી પત્રકાર એસોસિએશન સહિત એસો તેમજ વિવિધ સંગઠનો શહેરની શૈક્ષણિક ને સામાજીક સંસ્થાઓ, કુટુંબીજનો સ્નેહીઓ મિત્રો જન્મદિવસ ની શુભેરછાઓ તેમના મોબાઈલ નંબર ૯૯૭૯૯ ૯૭૮૫૯ પર પાઠવી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button