MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા: આર્ય હાઈસ્કૂલ માં ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

બાળકોના શિક્ષણ ની સાથો સાથ બાળકોને કંઈક નવું શિક્ષણ મળે અને બાળક માટે એ શિક્ષણ કંઈક નાવિન્યપૂર્ણ હોય એ જરૂરી છે તેના માટે શિક્ષકો કંઈક ને કંઈક નવીનતા ભર્યું કાર્ય કરતા હોય છે જેને નવતરપ્રયોગ પણ કહી શકાય એવો જ એક સુંદર પ્રોગ્રામ ઇનોવેશન ફેર ટંકારા ની આર્ય સ્કૂલ માં તારીખ 9/1/2023 ને સોમવાર ના સોનેરી સુંદર દિવસે યોજાયો હતો જેમાં ઘણા બધા ઇનોવેટર શિક્ષકો એ પોતાના નવીનતર પ્રયોગ સાથે ભાગ લીધો હતો અને પોતાની આ પ્રવુતિઓ બીજી શાળા ના બાળકો સુધી પહોંચે એ માટે પણ પ્રયાસ કર્યો હતો

આ ઇનોવેશન મેળા માં વિવિધ વિષય ને લગતા અલગ અલગ મુદ્દા ને આવરી લઇ ઘણી અલગતા સાથે શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button