MORBIMORBI CITY / TALUKO

ટંકારામા ખેતીની જમીન માપણી મામલે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી

ટંકારાની ત્રણ હાટડી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયાએ તેમના કૌટુંબિક ભાઈઓ શશીકાંત રામજીભાઈ દુબરીયા, હિતેશ રામજીભાઈ દુબરીયા અને વાસુદેવ અશોકભાઈ દુબરીયા વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈના પિતાના નામે જુના હડમતીયા રોડ પર આસુન્દ્રી નદીના કાઠે સર્વે નંબર- ૨૫૯ ની આશરે સાતેક વીધા જેટલી જમીન આવેલ છે.

તારીખ 8 જાન્યુઆરીના રોજ તેઓ તેમની જમીનમાં માપણી કરવા ગયેલા હતા અને જરીફ તેમની જમીન માપીને ખુટા પાડીને જતા રહ્યા હતા જે બાદ મહેન્દ્રભાઈ વાડીએ હતા એ દરમિયાન આરોપી શશીકાંત,હિતેશ અને વાસુદેવ એમ ત્રણેય આવ્યા હતા અને કહ્યું હતું કે ‘તું આ જમીનમાં કેમ આવ્યો’ તેના પ્રત્યુતર સ્વરૂપે મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે ‘આ જમીન મારા બાપુજીના નામે છે અને આ જમીન અમારી છે’ તેમ કહેતા ત્રણેય આરોપીઓ એકદમ મુશ્કેલાઈ ગયા હતા અને મહેન્દ્ર ભાઈને ગાળો આપી હતી. જેથી મહેન્દ્રભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી હિતેશ અને વાસુદેવ તેની સાથે જપાજપી કરવા લાગ્યા હતા થોડી વાર બાદ શશીકાંત લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને એક ઘા મહેન્દ્ર

[wptube id="1252022"]
Back to top button