MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર ના રાણેકપર ગામમાં આંગણવાડી કેન્દ્રમાં બાળદેવો એ પતંગોત્સવ ની ઉજવણી કરી.

વાંકાનેર ના રાણેકપર ગામમાં આંગણવાડી કેન્દ્રમાં બાળદેવો એ પતંગોત્સવ ની ઉજવણી કરી.

 


વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર 1 મા સંચાલક કાંતાબેન વોરા દ્વારા નાના નાના ભૂલકાઓને મકરસંક્રાંતિની ઉજવણી કરાવવામાં આવી. બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત વિકસે તે હેતુથી પતંગ ઉત્સવ ઉજવાયો. ભૂલકાઓએ લીલા પીળા પીપૂડા વગાડી ઉજવણીમાં ભાગ લીધેલ અને અંતમાં ચીકી વિતરણ કરવામાં આવી. આ બાળદેવો ને રાજી જોઈ વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.

[wptube id="1252022"]
Back to top button