
હળવદ ધાંગધ્રા હાઈવે પર તારંગા ધામ નજીક અકસ્માત
કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત ઈજાગ્રસ્તોને ધાંગધ્રા રીફર કરવામાં આવ્યા
હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે બપોરના સમયે હળવદ તરફથી ધ્રાંગધ્રા તરફ જનાર રસ્તા પર રીક્ષા પાછળ કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ઘડાકાભેર અકસ્માત થયો હતો જેના પગલે રીક્ષા તેમજ કાર બને રોડની નીચે ઉતરી ગયા હતા કાર સવાર બે લોકો તેમજ રીક્ષા ચાલક સહિત તમામને ઇજાઓ પહોંચતા ધાંગધ્રા રિફર કરવામાં આવ્યા
વિશાલ જયસ્વાલ હળવદ
[wptube id="1252022"]