MORBIMORBI CITY / TALUKO

33 વર્ષો પહેલા ના શાળા ના સોનેરી દિવસો માં બનેલા રુપેરી મીત્રો નું પુનઃમીલન યોજાયુ..

33 વર્ષો પહેલા ના શાળા ના સોનેરી દિવસો માં બનેલા રુપેરી મીત્રો નું પુનઃમીલન યોજાયુ..

 

શાળા માં બનેલા મીત્રો સાથે ઘણીબધી ખાટી મીઠી યાદો જોડાયેલી હોય છે. આ યાદો ને તાજી કરવા માટે વી.સી ટેકનીકલ સ્કુલ ની 1989 ની બેચ ના વિધ્યાર્થી ઓ નુ સહકુટુંબ ગેટ-ટુ-ગેધર નું 25 ડીસે આયોજન થયુ.આ તકે ગામ-પરગામ થી 70 મીત્રો સહકુંટુંબ આવી ને મીત્રતા ની મહેફીલ માણી હતી.આવી ઠંડી માં કાઠીયાડી ભાણા પીરસાયા. “તાપણાં અને આપણા” વચ્ચે બધા મીત્રો અને તેઓના કુટુંબીઓ એ રાસગરબા ની રમઝઝટ પણ માણી. સમગ્ર આયોજન ચેતન સવેરા, ઋષી દફતરી, મહાદેવ ડાભી,અમીત પટેલ એ એ-ટોપ ફાર્મ પર કરેલુ.

[wptube id="1252022"]
Back to top button