કોમી એકતાના પ્રતીક…હજરત પીર કેસર અલી ડાડા નો ઉર્સ મુબારક પ્રસંગે ભવ્ય લોક ડાયરા નું આયોજન

કોમી એકતાના પ્રતીક…હજરત પીર કેસર અલી ડાડા નો ઉર્સ મુબારક પ્રસંગે ભવ્ય લોક ડાયરા નું આયોજન
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ટંકારા તાલુકામાં અહીં આવેલા હીરાપર ગામ ખાતે મશહૂર ઓલિયા હજરત પીર કેસર અલી ડાડા નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના પ્રતીક ઉજવવામાં આવનાર છે જે જાણવા મળેલ વિગત મુજબ તારીખ 16 3 2023 ને ગુરુવારે રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે લોક ડાયરાના નામી કલાકારો જેમાં પૂજાબેન ચૌહાણ
કોકીલ કંઠી ભજનીક તેમજ ગોપાલ સાધુ ભજનીક સાથે માધવ સાઉન્ડ સિસ્ટમના સંગાથે કોમી એકતાના પ્રતીક સર્વે ધર્મપ્રેમી સર્વે સમાજના અગ્રણી આગેવાનો અને હિંદુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતીક આ મશહૂર ઓલીયા હજરત પીર કેસર અલી ડાડા નો ઉર્સ મુબારક પ્રસંગે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે આ કાર્યક્રમ દરમિયાન ઉર્સ મુબારક કમિટી ના સભ્યો સહિત સોહરવદી સમસ્ત પરિવાર જહમત ઉઠાવશે









