MEHSANAVIJAPUR

વિજાપુર 108 પાયલોટ એમએલટી એ પ્રમાણિકતા દાખવી દર્દીના પરિવાર ને મુદ્દામાલ સુપ્રદ કર્યું

વિજાપુર 108 પાયલોટ એમએલટી એ પ્રમાણિકતા દાખવી દર્દીના પરિવાર ને મુદ્દામાલ સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર 108 ના પાયલોટ તેમજ એમએલટી એ થોડા સમય પહેલા હિંમતનગર હાઇવે રોડ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક બે ભાન અવસ્થામાં પડયો હતો ત્યારે 108 ના પાયલોટ અરુણભાઈ પટેલ એમએલટી ભરત ભાઈ ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમીક સારવાર આપી સ્થાનીક રેફરલ હોસ્પીટલ માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં વધુ ઇજા ને કારણે અન્ય જગ્યાએ સારવાર લઇ જવાયો હતો ઇજાગ્રસ્ત યુવક યુવક પાસેથી અકસ્માત દરમ્યાન મળેલ રૂપિયા 29 હજાર ચારસો ચાલીસ તેમજ મોબાઈલ વિવો ફોન ને સાચવી રાખીને યુવકના પરિવાર ને રૂપિયા મોબાઈલ વિવો ફોન નો મુદ્દામાલ પ્રમાણિકતા દાખવી પરત કર્યો હતો અને 108 ની ફરજ દરમ્યાન સારવાર આપી સેવા તેમજ મળેલ રૂપિયા સામાન આપી ને સમાજના લોકો સામે પ્રમાણિકતા નું ઉદાહરણ પુરુ પાડ્યું છે સેવા અને ફરજ બંને એકસાથે નિભાવ નાર 108 કર્મી ને એક સલામ તો બને છે

[wptube id="1252022"]
Back to top button