
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા કિશોરી સુપોષિત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પુર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહયા
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા કિશોરી સુપોષિત અંતર્ગત કિશોરી સુસક્ત અભિયાન નો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં હેલ્થ વિભાગના ડો વિજયભાઈ પટેલ તેમજ ડો દિવ્ય રાણા ની ઉપસ્થિતિ માં કિશોરી કુશળ બનો ની થીમ ઉપર માર્ગદર્શન આપ્યું હતું તેમજ કિશોરીઓની હિમોગ્લોબીન ની તપાસ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન એમ એમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં અર્બન હેલ્થ કર્મચારીઓ લોડોલ પીએચસી ફ્લુ સરદાર પુર ના આરોગ્ય વિભાગ સહીત કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી
[wptube id="1252022"]