MAHISAGARSANTRAMPUR

ગોધર એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરી સામે આવી

રિપોર્ટર….

અમિન કોઠારી  સંતરામપુર

સંતરામપુર તાલુકાના ગોધર એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરી સામે આવી …..

 

 

એમ્બ્યુલન્સમા પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

 

 

પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108ને પરીવારજનોએ કોલ કર્યો હતો. EMT પ્રવીણ પટેલીયા પાયલોટ બાહદુરસિંહ સિસોદિયા ધટના સ્થળે પહોંચ્યા હતા લપણીયા ગામ માતાને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડતા રસ્તામાં પ્રસુતિનો વધુ દુખાવો ઉપડતા. EMT પ્રવીણ પટેલીયા અને પાયલોટ બાહદુરસિંહ સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.ગોધર એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT પ્રવીણ પટેલીયા ડીલેવરી  કરાવી માતા અને બાળકનો જીવ બચાવ કરેલ છે ત્યારે લપણીયા ગામના પરીવારજનોએ ગોધર એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT પ્રવીણ પટેલીયા અને બાહદુરસીહ નો પરીવારજનોએ લાંબા આયુષ્યના આર્શીવાદ આપી ને આભાર માન્યો હતો

[wptube id="1252022"]
Back to top button