
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લામાં જે માર્ગો ઉપર અકસ્માતની સંભાવના હોય અથવા અકસ્માત થયા હોય તેવાં તમામ સ્થળે સાઇનબોર્ડ મૂકવામાં આવે,મોટરવાહન વધારાના પેસેન્જરના પરિવહન પર રોક મુકવા,વિરણીયા ચોકડી તથા બાબલિયા ચોકડી પર હાઈ પોસ્ટ લાઈટ મુકવા ,અકસ્માત થયાનાં જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને પહોંચાડશે તો તેને પુરુસ્કૃત કરવામાં આવશે વગેરે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
[wptube id="1252022"]