ABADASAKUTCH

અબડાસા તાલુકાના નલિયામાંDy.SP અધ્યક્ષતામાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો.

૧૪-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રિપોર્ટ :- રમેશ ભાનુશાલી – નલીયા

અબડાસા કચ્છ :- નલિયા પોલીસ મથકે વ્યાજખોરો વિરોધના લોક દરબારમાં એક ફરિયાદી સામે આવવા પામી હતી.નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિકારી શ્રી બીબી ભગોરાના અધ્યક્ષ સ્થાને નલિયા ખાતે અબડાસા તાલુકાના પાંચ પોલીસ મથક હેઠળ ના વિસ્તારો નો યાદ કરો વિરુદ્ધ નો લોક દરબાર યોજાયો હતો.જેમાં કોઠારા પોલીસ મથક હેઠળના કયા ગામના સોઢા બાલુભા લાધુભા એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેમના ચેક નાણા આપનાર હરીસંગ કલ્યાણજી સોડા લઈ ગયેલ છે અને ચેક રિટર્નનો કેસ પણ કરેલ છે જે ચાલુ છે. એના સિવાય અન્ય કોઈ રજૂઆત આવી ન હતી.Dy.SP સાહેબ દ્વારા જાહેરમાં કોઈ રજૂઆત ન કરવા માંગતો હોય તો ખાનગીમાં પણ ફરિયાદ તેમને નલિયા..જખૌ.. વાયોર કોઠારા અને જખૌ મરીન પોલીસના થાણા અધિકારીઓને કરી શકે છે તેમ જણાવી બિન્દાસ રજૂઆત કરવા જણાવ્યું હતું.લોક દરબાર પસંદ ના વિવિધ વર્ગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જિલ્લા પંચાયત સભ્ય પરસોતમભાઈ મારવાડા,હાજી તકિશા બાવા,કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વાડીલાલ પોકાર,તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ પરેશ સિંહ જાડેજા.,અનુભા જાડેજા,તાલુકા મુસ્લિમ હિત રક્ષક સમિતિ પ્રમુખ સાલે મામદ પડેયાર,નરેન્દ્રસિંહ જાડેજા,ગોપાલસિંહ જાડેજા,ગૌતમ જોશી નલિયા સરપંચ શ્રી રામજીભાઈ કોલી તથા તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.નલિયા પોલીસ સ્ટેશન. વી.આર ઉલવા સાહેબ p.s.i.કઠારા પોલીસ વાય. પી.જાડેજા p.s.i.વાયોર પોલીસ સ્ટેશન જી.એમ.રાઠોડ. p.s.i,જખૌ પોલીસ સ્ટેશન વી એમ ડામોર..p.s.i

 

[wptube id="1252022"]
Back to top button