BHUJKUTCH

કેરા ગામેથી સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલ ઓવરલોડીંગ ડમ્પરો સાથે પાંચ ઇસમોને પકડી પાડતી માનકુવા પોલીસ

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ડી.આર.ચૌધરી.નાઓએ માનકુવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના આપતા આજ-રોજ માનકુવા પોલીસ સ્ટેશન ના એચ.એચ.બ્રહ્મભટ પો.સબ.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમા હોઈ તે દરમ્યાન કેરા ગામે ગજોડ ત્રણ રસ્તા પાસે પહોચતા પાંચ સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલ ડમ્પર આવતા હોઈ જે ડમ્પરોને હાથ આપી ઉભી રખાવી રોયલ્ટી તેમજ આધાર-પુરાવા ચેક કરતા નીચેની વિગતે ઓવરલોડીંગ તથા તાડપત્રી ઢાંક્યા વગર ડમ્પરો મળી આવતા વાહનવ્યવહાર કચેરી અને ખાણ-ખનીજ કચેરીને લગતી કાયેદસરની કાર્યવાહી કરવામા આવેલ.

ઓવરલોડીંગ મળી આવેલ ડમ્પરો:-

(૧)ડમ્પર રજી નં-GJ-12-BV-9179

(૨)ડમ્પર રજી નં-GJ-12-BY-5399

(૩)ડમ્પર રજી નં-GJ-12-BW-9997

(૪)ડમ્પર રજી નં-GJ-12-BZ-2313

(૫)ડમ્પર રજી નં- GJ-12-BU-9559

ઓવરલોડીંગ ડમ્પરો સાથે પકડાયેલ ઇસમો:-(૧)હરીલાલ રામનારયણ રજક (ઉ.વ-૩૫)(૨)સંતોષકુમાર શ્રીકાંતપ્રસાદ રજક (ઉ.વ-૩૯) (૩)મંધીરસિંગ શ્રીગનપરપ્રસાદ યાદવ (ઉ.વ-૪૮)(૪)દિનેશ ખમીશા કોલી (ઉ.વ-૨૬)(૫)મનહરકુમાર રતનભાઈ માલીવાડ (ઉ.વ-૨૨)રહે તમામ હાલે-કેરા તા.ભુજ

આમ ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરી .ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.એચ.બ્રહ્મભટ તથા પો.હેડ.કોન્સ. જયપાલસિંહ જયદેવસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. અશોકભાઈ મનુભાઈ ડાભી તથા પો.કોન્સ.ઉપેન્દ્રસિંહ દેવુભા જાડેજા તથા પો.કોન્સ.કિરણભાઈ સવાભાઈ પુરોહિત તથા પો.કોન્સ.વિરેન્દ્રસિંહ લાખુભા જાડેજા નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

[wptube id="1252022"]
Back to top button