BHACHAUKUTCH

ભચાઉ તાલુકાના વાઢિંયા ગામની પાસે નિલ ગાયો ને મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ.

૭-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

જીવદયાપ્રેમી ઓની મહેનત એળે ગઈ સારવાર પહેલાજ નીલગાય નુ મોત

ભચાઉ કચ્છ :- કચ્છ ના ભચાઉ તાલુકાના વાઢિંયા ગામ ની પાસે આવેલ ભુતેશ્ર્વર મહાદેવ ના મંદીર ની બાજુમાં તળાવ માં નીલ ગાય ને ઘાયલ કરેલ હોવાથી પગ માં ફેચ્ચર જેવી ઇજાઓ જોવા મળી મળતી માહિતી પ્રમાણે આ ધટના કોઈ અજાણ્યા શખ્શો દ્વારા કરવામા આવી હોય તેવુ જાણવા મળ્યુ હતું.નીલ ગાય ની ધટના ની જાણ થતા વાઢિંયા તથા લગધીરગઢ ના યુવાનો વશરામ રબારી,માવજી પટેલ, જયદેવ મારાજ, નાગજી રબારી , દિનેશ કોળી, ભગા કોળી,સુરેશ કોળી , હરિ આહીર, રમેશ સાધુ, જયસુખ ગૌપ્રેમીએ ભચાઉ પાજરાપોર મા મોકલવામા આવી હતી પંરતુ ત્યા પોચે તેથી પહેલા જ નીલ ગાય પોતાનો દંમ તોડ્યો હતો.આવી ધટના પહેલા પણ કચ્છ મા જોવા મળી રહે છે તો આવી ધટના બંધ થાય એવી લોકો ની તંત્ર પાસે માગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button