JUNAGADHKESHOD

કેશોદ માં દિવ્યાંગો માટે નો એક કાર્યક્રમ યોજાયો

– ગુજરાત સરકાર ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું ભારતીય ઉદ્ગામતા વિકાસ સંસ્થા તેમજ દિવ્યાંગ નાણાં નિગમ ના સંયુક્ત ઉપક્રમે કેશોદ માં એક ચાર દિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગ લોકો પોતાના પગ ભર થઈ શકે તેવા હેતુ સર એક સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કેશોદ તેમજ અન્ય ગ્રામીણ ક્ષેત્રો માંથી પણ દિવ્યાંગ લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ સેમિનાર ના માધ્યમ થી શિક્ષિત દિવ્યાંગો હોવા છતાં પણ પોતાના પગ ભર ના હોય તેવા તમામ લોકો ને પોતાના પગ ભર થઈ અને અનેક વિધ સરકાર શ્રી ની યોજનાઓ નો લાભ મેળવી શકે તેવા શુભ હેતુ સર આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કેશોદ ના ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સંસ્થાઓ ના માધ્યમ થી આ તમામ દિવ્યાંગ લોકો ને માર્ગ દર્શન પૂરું પડી વધુ માં વધુ દિવ્યાંગ લોકો આમાં લાભ લઇ અને પોતાના પગ ભર થઈ શકે તે માટેના કાર્યક્રમ નુઆયોજન કરવામાં આવેલ હતું

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ

[wptube id="1252022"]
Back to top button