
તા.૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક પ્રાંત અધિકારીશ્રી ગોંડલના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જેતપુર ખાતે તા. ૧૦ માર્ચ, ૨૦૨૩ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાશે. આ બેઠકની સાથોસાથ પુરવઠા સલાહકાર સમિતી બેઠક, ઈ-ધરા અમલીકરણ અને કોર કમીટીની બેઠક પણ યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જેતપુર મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]








