GIR SOMNATHUNA

નાસ્તા ના પેકેટ ની આડમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પત્રકાર સહિત બે ઝડપાયા

અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પોલીસ ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન ઇકો ગાડી નંબર જીજે. 14.બી એ 2798 ને રોકાવી તપાસ કરતા અંદર નાસ્તા ના તપેલા ભરેલ જોવા મળ્યા હતા અને શંકા જણાતા અંદરતપેલામાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને કારમાં સવાર મહિલા પત્રકાર કાજલ વિનુ બારીયા અને જગદીશ વાઘજી મકવાણા ની અટક હતી જોકે પોલીસ કાર રોકી તપાસ કરતી હતી એ સમયે આ બંને પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો અને તહેવાર નિમિત્તે દાનકરવાનીકળ્યા નો દેખાવ કર્યો હતો પોલીસે 67 બોટલ દારૂ સહિત 1.5 લાખ થી વધુ મુદ્દામાલ કબજે લીધો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તહેવારોના નામે બાળકોને નિયમિત નાસ્તો પતંગ દોરા દાન કરવા નીકળ્યા હોવાનું પોલીસ કહ્યું હતું તેમ જ SS 24 News બૂમ ના થેલામાં થી પણ દારૂની બોટલો મળી આવી હતી પત્રકાર યુવતી હોય અને બંનેને કાર સાથે ઉના પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી

[wptube id="1252022"]
Back to top button