GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકર નેશનલ ફેલો શીપ એવોર્ડ બાબત

ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા દર વર્ષે ડૉ બાબા સાહેબ આંબેડકર નેશનલ ફેલો શીપ એવોર્ડ, મહાત્મા જ્યોતિબા ફુલે નેશનલ ફેલો શીપ એવોર્ડ, વીરાંગના સાવિત્રી બાઈ ફુલે નેશનલ ફેલો શીપ એવોર્ડ ત્થા ભગવાન બુદ્ધ નેશનલ ફેલો શીપ એવોર્ડ – 2023 માટે રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર અને બાયોડેટા સાથે ડૉ ગુલાબ ચંદ પટેલ સામાજિક કાર્યકર ને તારીખ 24 જુલાઈ પહેલા ભરી ને મોકલી આપશો તો દિલ્લી ડૉ એસ પી સુમનાક્ષર નેશનલ પ્રેસિડેન્ટ ભારતીય દલિત સાહિત્ય અકાદમી બી /3/9 સેકન્ડ ફલોર મોડલ ટાઉન 1 દિલ્લી ને મોકલી શકાય
આ એવોર્ડ 39 મી નેશનલ કોન્ફરન્સ માં તારીખ 10-11 ડિસેમ્બર 2023 ના રોજ એનાયત કરવામાં આવશે.
નોંધ : એકજયુટીવ કમિટી બી ડી એસ એ દ્વારા નક્કી કરવામાં આવેલ એવોર્ડ ડેલિગેટ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર નીચે જણાવેલ એ કાઉન્ટ માં જમા કરાવી પહોંચ રજૂ કરવી
એકાઉન્ટ નંબર 2592101012292
આઈ એફ સી કોડ CNR B0002592
ભારતીય દલિત સાહિત્ય અકાદમી
એવોર્ડ માટે કરેલ અરજી નીચે મુજબ ના સરનામા પર રૂબરૂ મોકલી આપવી
હરિ કૃપા પ્લોટ 127 /1 સેક્ટર 14 ગાંધીનગર-382016
Mo 884979437

[wptube id="1252022"]





