AHAVADANG

ડાંગ જિલ્લાની કુમારબંધ દુધ ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી રદ કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાના વધઇ તાલુકાની શ્રી મહિલા સંચાલીત કુમારબંધ દુધ ઉત્પાદક સહકારી મંડળી નોંધણી રદ કરાઇ છે.

ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારીયાદીમા જણાવ્યા અનુસાર, વઘઈ તાલુકાની શ્રી મહિલા સંચાલીત કુમારબંધ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની નોંધણી ફડચા અધિકારીના અભિપ્રાય અનુસાર રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button