DANG

નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પ ૬ મીએ.યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ ૦૬-૦૧-૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે થી બપોરના ૧:૦૦ વાગે સુધી દિવ્યાંગ કેમ્પનું આયોજન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નવસારી તથા સિવિલ સર્જન હોસ્પિટલ નવસારીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ છે. ઈચ્છુક દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગ કેમ્પનો લાભ લેવા ઉપરાંત સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્રણ પાસપોર્ટ સાઈઝના ફોટા , અસલ રેશન કાર્ડ અને ઝેરોક્ષ સાથે હાજર રહેવાનું રહેશે તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

[wptube id="1252022"]
Back to top button