DANGWAGHAI

ડાંગ જિલ્લાનાં બાજ ગામની યુવતી લોકો ને ચોંકાવી દીધા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં બાજ ગામની યુવતીએ ઘર કંકાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચારી મચી….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બાજ ગામે રહેતી અનિતાબેન મોતીલાલ જાદવ ઉ.27 જેઓએ ગતરોજ પોતાના માતા પિતાનાં ઘર કંકાસનાં ઝગડાનાં કારણે મનદુઃખ રાખી પોતાની રીતે ઘરનાં લાકડાની પાટલી સાથે એક જૂની ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને લાશનો કબ્જો મેળવી પી.એમ.માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button