DAHOD

દાહોદ જિલ્લાની હડમતખુંટા પ્રાથમિક શાળા, ઝાલોદ ખાતે ૨૮ મી ફેબ્રુઆરી નાં રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીકરવામાં આવી

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાની હડમતખુંટા પ્રાથમિક શાળા, ઝાલોદ ખાતે ૨૮ મી ફેબ્રુઆરી નાં રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી આ વર્ષની થીમ વૈશ્વિક સુખાકારી અને વૈશ્વિક વિજ્ઞાન અંતર્ગત ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અંધશ્રદ્ધાના પ્રયોગો કરી સમાજમાં અંધશ્રદ્ધા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા આવ્યા તેમજ વૈજ્ઞાનિક અને તેમની શોધખોળનો પરિચય આપતું તેમજ ગણિત વિજ્ઞાન વિષયના વિવિધ મોડલો તથા સાધન સામગ્રીનો પરિચય આપતું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button