DAHOD

ફતેપુરા ના કરોડિયા ગામે કલાકો સુધી બ્લુ ફાઇટ થતાં રાહ દારીયોનો જીવ તાળવે ચોંટીયા

તા.03.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ફતેપુરા ના કરોડિયા ગામે કલાકો સુધી બ્લુ ફાઇટ થતાં રાહદારીયોનો જીવ તાળવે ચોંટીયા

 

ફતેપુરા માં રખડતા પશુઓને લઈ અવર નવર અકસ્માત ના બનાવો બની રહ્યા છે રખડતાં પશુઓના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ફતેપુરાના કરોડિયા ગામે કરોડિયા ચોકડી પાસે બે આંખલાઓ સામસામે આવી જતા કલાકો સુધી રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયો હતો ફતેપુરા માં બે આખલાઓ સામ સામે બાખડતા અવરજવર કરતા રાહદારીઓને રસ્તા ઉપર થી પસાર થવું મુશ્કેલી બન્યું હતું કલાકો સુધી આખલા બાખડયા અવરજવર કરતા અનેક વાહનોને તોડફોડ કરી હતી તો લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલી બન્યું હતું બંને આંખલાઓની લડાતા બંધ કરવા માટે લોકોએ પાણી નો મારો ચાલુ કર્યો હતો તો છતાં પણ બંને આંખલાના છૂટા પડ્યા ન હતાં લોકો પથ્થર લાકડી વડે બંને આંખલાને છુટા પાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ બંને આંખલાઓ છુટાં ન પડ્યા થોડીવારમા લોકોમા નાસભાગ મચી હતી અંતે બંને આંખલાઓ છેલ્લે મેદાનમાં જઈને છૂટા પડ્યા હતા ત્યારે આ રખડતા પશુઓ ના અંકુશ માટે ગ્રામ પંચાયત કોઈ પગલાં લઈ નકર કામગીરી કરે તેવી કામ લોકો માગણી કરી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button