DAHOD
દિવ્યાંગ ફાઉન્ડેશન ગુજરાત ના દાહોદ જીલ્લા ના પ્રમુખ પદે દાહોદ ના સામાજિક આગેવાન નરેશ ચાવડા ની વરણી

02.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દિવ્યાંગ ફાઉન્ડેશન ગુજરાત ના દાહોદ જીલ્લા ના પ્રમુખ પદે દાહોદ ના સામાજિક આગેવાન નરેશ ચાવડા ની વરણી.
દિવ્યાંગ ફાઉન્ડેશન ગુજરાત ની સભા તાજેતરમાં અમદાવાદ મુકામે મળી હતી જેમાં વિકંલાગો ના કલ્યાણ માટે કાયૅ કરતી દિવ્યાંગ ફાઉન્ડેશન ગુજરાત ના દાહોદ જીલ્લા ના પ્રમુખ પદે દાહોદ ના સામાજિક અને સેવાભાવી આગેવાન અને શ્રેષ્ઠ રકતદાતા નરેશભાઈ ચાવડા ની રાજ્ય ના હોદ્દેદારો દ્વારા વરણી કરવામાં આવી છે
[wptube id="1252022"]