DAHOD

દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ-પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાયો : ૬૦ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી

તા.10.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ-પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાયો : ૬૦ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી

દ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે ગત તા. ૯ જાન્યુઆરીના રોજ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ/પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાયો હતો. જેમાં જીલ્લાના વિવિધ એકમો દ્વારા ૨૨ એપ્રેન્ટીસશીપ વેકેન્સી માટે તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરાઇ છે. જયારે જિલ્લા બહારના એકમો દ્વારા ૪૮ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરાઇ છે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ ફિટર, ટર્નર, મીકે.ડિઝલ, મીકે.મોટર વ્હીકલ, વેલ્ડર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન સહિતની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા

[wptube id="1252022"]
Back to top button