
બોડેલી નગરના ઢોકળીયા વિસ્તારમાં પોતાના મામાના ઘરે આવેલા આરોપી રુદ્ર દિનેશભાઈ બારીયા એ ખૂણામાં ઉભા રહેને સિગરેટ પીતા હતા ત્યારે મરણ જનાર ભીખાભાઈ મોહનભાઈ ચુનારા તેમની પાસે રૂપિયા વીસ ની માંગણી કરી હતી આરોપીએ તેમને વીસ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ સિગરેટ માંગી લેતા આરોપીએ આઈ.ટી.આઈ કરતો હોવાથી તેના ખિસ્સામાં કટર જેવા સાધન થી ગુસ્સામાં આવવાથી મરણ જનાર ભીખાભાઈ ને ગળાના ભાગમાં કટર મારી દેતા સ્થળ ઉપર જ લોહી લુહાણ હાલતમાં મરણ થતાં આરોપીએ જાતે જ બોડેલી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ને પોતાનો ગુનો કબૂલી લેતા બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]