BOTADBOTAD CITY / TALUKO

બોટાદ તાલુકા સહકારી ખ.વે.સં.લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી

બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં પ્રતાપભાઈ એ.ધાધલ ની બિન હરીફ ચેરમેન પદે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ છવાયો છે તેમના સહકારી મિત્રો તથા ચાહક વર્ગ માંથી ખુબ જ અભિનંદનની વર્ષાઓ વરસી રહી છે.
અહેવાલ કનુભાઈ ખાચર

[wptube id="1252022"]
Back to top button