BOTADBOTAD CITY / TALUKO
પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પરિવાર પોસ્ટલ ટિકિટ જાહેર કરાતા દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પરિવાર પોસ્ટલ ટિકિટ જાહેર કરાતા દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે વિશ્વ હિન્દુ પરિષદ સતુભાઈ ધાધલ- વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ, શશીકાંતભાઈ ગોહિલ – વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, ભગીરથ સિંહ – બજરંગદળ બોટાદ જિલ્લા અધ્યક્ષ, કિશનભાઇ ચંદોતરા – બજરંગદળ જિલ્લા ઉપાધ્યક્ષ, રૂપેશભાઈ – સામાજિક સમરસ સયોજક તથા કાઠી ક્ષત્રિય સમાજ ના આગેવાન નકુભાઈ ધાધલ તરફથી સરકાર દ્વારા પૂજ્ય શ્રી વિસામણબાપુ ની પોસ્ટલ ટિકિટ જાહેર કરાતા આનંદ અને હરખ વ્યક્ત કરતા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ના દર્શન અને આશીર્વાદ લઈ મૂવમેન્ટો અર્પણ કર્યુ
અહેવાલ કનુભાઈ ખાચર
[wptube id="1252022"]