BANASKANTHAPALANPUR
સીસરાણા પ્રાથમિક શાળામાં કુલેર(લાડું) દ્વારા અનોખી રીતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

12 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
તારીખ ૧૧મી જાન્યુઆરી ૧૯૫૪ના રોજ સીસરાણા પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આજ રોજ શાળાનો ૬૯મા જન્મ દિનની ઉજવણી બાળકો દ્વારા પશ્ચિમી સંસ્કૃતિને હટાવી ને ભારતીય સંસ્કૃતિ મુજબ બાજરીના લોટની કુલેર(લાડું) બનાવીને તેમજ ૨૪ ગાયત્રી મંત્રના જાપ કરી અનોખી રીતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક બાળકને કુલેર વેચવામાં આવી.તેમજ બાળકોને તેમના જન્મ દિવસે કેકની જગ્યાએ કુલેર નોજ ઉપયોગ કરવા માટે સમજાવ્યા.આમ, ભારતીય સંસ્કૃતિની પરંપરા સચવાય તે માટે તેમને અનોખી પહેલ કરી.
[wptube id="1252022"]



