BANASKANTHAPALANPUR

આદર્શ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું આયોજન

13 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આદર્શ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં  બુધવારના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું ,’ગેળા હનુમાન તેમજ નડાબેટ સીમા દર્શન’ ખાતે પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો. જે બદલ સંસ્થાના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓએ કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button