BANASKANTHAPALANPUR

સીસરાણા પગાર કેન્દ્રમાં બાજરી દિવસની ઉજવણી કરવામાં આવી

5 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ સીસરાણા પગાર કેન્દ્ર શાળામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત બાજરી વર્ષ ૨૦૨૩ ના અનુસંધાને બાજરી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાના શિક્ષકગણ ના માર્ગદર્શન હેઠળ બાળકોએ જાતે જ ચૂલા ઉપર બાજરીના રોટલા, શાક,કઢી,મરચા બનાવીને દરેક બાળકોએ શાળાના મેદાનમાં સમૂહ ભોજન કર્યું હતું .ત્યાર બાદ શિક્ષકો દ્વારા બાજરીમાંથી મળતા પોષક દ્રવ્યોના ફાયદાની સમજ આપવામાં આવીહતી.અંગની  માહિતી  આપતાં શાળા ના  શિક્ષક દિલીપભાઈ  પ્રજાપતિ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button