BANASKANTHAPALANPUR

ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ત્રણ ના કર્મચારી મંડળ ના પ્રમુખ પદે નિમાયા

.11 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

“ચાણક્ય ભવન ” ગાંધીનગર ખાતે શ્રી દિવ્યરાજ જાડેજા ની અધ્યક્ષતા માં ” ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ૩ કર્મચારી મંડળ ની કારોબારી મિટિંગ બોલાવવામાં આવી જેમાં ૨૫ જિલ્લા નાં ૨૦૦ જેટલા પ્રતિનિધિ મિત્રો હાજર રહ્યા હતા.જેમાં જૂની કારોબારી નો કાર્યકાળ પૂર્ણ થતાં તેને વિખેરી ને નવીન કારોબારી ની રચના કરવામાં આવી.જેમાં  પ્રમુખ શ્રી તરીકે ડો. એસ ડી જોષી ( બનાસકાંઠા)મહામંત્રી શ્રી પરેશભાઈ ચૌધરી ; (પાટણ)અધ્યક્ષ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા ( કચ્છ)તેમજ ઝોન પ્રમાણે સંગઠન મંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી, મીડિયા કનવિનર, મહિલા પ્રતિનિધિ ઓ ની નિમણુક કરવામાં આવી. આગામી સમય માં સરકારી શિક્ષકો અને શાળા ઓ નાં પડતર પ્રશ્નો નાં ઉકેલ માટે નવીન કારોબારી સક્રિય રહી કાર્ય કરશે તેવી શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી..

 

 

[wptube id="1252022"]
Back to top button