BANASKANTHAPALANPUR

ગુજરાત રાજ્ય મા.ઉ.મા.શાળા વહીવટી કર્મચારી મહામંડળના મંત્રીશ્રી તરીકે વરણી કરવામાં આવી

11 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વહીવટી કર્મચારી સંઘ પ્રમુખ શ્રી… બનાસકાંઠા જિલ્લા માધ્યમિક કર્મચારીઓની બચત અને ધિરાણ મંડળી ,સેક્રેટરી …ડીસા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના સંગઠન મંત્રી શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર ભીલડી ,ક્લાર્ક.. જેઓ હંમેશા વિદ્યાર્થીઓને કર્મચારીઓ માટે કામ કરતા, હંમેશા દરેક ઘટક સંઘો સાથે રહી આગવી સૂઝબૂઝથી કામ કરી માનવ સેવાને પરમ ધર્મ માનનારા યુવા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ નાં નવનિયુક્ત અધ્યક્ષશ્રી મુકેશ રાજ સોલંકી ના ,પ્રમુખ શ્રી કિશોર ભાઈ ડાંગર મહામંત્રી.. શ્રી મિતેષ ભાઈ મોદી દ્વારા શ્રી આનંદભાઈ.પી ત્રિવેદી અને રાજ્યના મહામંડળના મંત્રી તરીકે નિમણૂક આજરોજ ની સાધારણ સભા આહીર સમાજ ની વાડી (કેશોદ) જૂનાગઢ મુકામે કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button