
9 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની કમલ વિદ્યામંદિર ભુતેડી શાળામાંથી તારીખ ૫-૧-૨૩ થી તારીખ ૭-૧-૨૩ દરમિયાન “કચ્છ દર્શન”નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો, જેમાં શાળાના ૫૨ વિદ્યાર્થી તેમજ ૪ શિક્ષક મિત્રો જોડાયા હતા . પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓ એ દરેક સ્થળની ઐતિહાસિક, ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક માહિતી મેળવી આનંદ ઉલ્લાસ સાથે ધીરેથી દૂર રહી માતાપિતાની દેખરેખ વગર રહેવું,ફરવું તેમજ ખર્ચ -ખરીદી કરવાનો જાત અનુભવ પ્રાપ્ત કર્યા હતો.સમગ્ર પ્રવાસ નું સંચાલન શ્રી ઉમેદભાઈ જી.વાક દ્વારા કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]