BANASKANTHAPALANPUR

એમ બી કર્ણાવત હાઈસ્કૂલમાં એક દિવસીય મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

6 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એમ.બી કર્ણાવત હાઇસ્કુલ પાલનપુર માં તારીખ: 06/01/2023 શુક્રવારના રોજ માધ્યમિક વિભાગ. ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય મોટીવેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં mr Goks ધવલ ગોકાણી દ્વારા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ખૂબ. જ સુંદર રીતે અભ્યાસ ને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે સારી રીતે સમજાવતો મોટીવેશન સેમીનાર યોજાયો હતો જેમાં શાળાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત સાહેબ અને શાળાના આચાર્ય શ્રી બી.ડી.ચૌધરી સાહેબ. દ્વારા માર્ગદર્શન અને મંજૂરી આપવા બદલ માઘ્યમિક વિભાગ ના સુપરવાઇઝર. શ્રી આર.બી. તરાલ  અને માધ્યમિક શાળાના સ્ટાફ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .

[wptube id="1252022"]
Back to top button