જાગૃતિ વિદ્યામંદિર ડાવસમાં વાનગી સ્પર્ધા તેમજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

4 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જાગૃતિ વિદ્યામંદિર ડાવસમાં વાનગી સ્પર્ધા તેમજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું રાખવામાં આવેલ જેમાં વિદ્યાથીઁઁઓ દ્રારા ઘરેથી સુંદર વાનગી બનાવી લાવવામાં આવેલ હતી જેમાં વિદ્યાથીઁઁઓએ જુદી જુદી વાનગીઓ બનાવવાનો રસ જાગે તે હેતુ ખરેખર સિધ્ધ થયો હોય તેમ નિણાઁયકશ્રીઓ પણ નંબર આપવામાં અવઢવમાં હતા એવી સુંદર વાનગી ગ્રામ્યકક્ષાની બહેનોએ તથા વિદ્યાથીઁઁઓમાંથી પણ ત્રણ વિદ્યાથીઁઁઓએ આ વાનગી સ્પદ્યામાં ભાગ લીધેલ હતો.જાગૃતિ વિદ્યામંદિર.ડાવસના આચાયઁશ્રી.ડો.જગદીશભાઈ પટેલ સાહેબશ્રીએ સવેઁઁ વાનગી સ્પદ્યા તેમજ ભાઈઓ દ્રારા વોલીબોલ સ્પદ્યામાં વિજેતા સુભાષચંદ્ર બોઝ ટીમના મેનેજરશ્રી તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપેલ તેમજ સ્ટાફ મિત્રો દ્રારા વિવિધ પ્રવૃતિઓનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ સવેઁને અભિનંદન પાઠવ્યા હતા.