BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે આવેલ સ્વામી લીલાશાહ મહારાજની કુટીયા પર મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 

2 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જેમાં ૧૧૧ બોટલ બ્લેક  એકત્રિત કરવામાં આવેલ હતું.પાલનપુર ખાતે આવેલ સ્વામી લીલાશાહ મહારાજની કુટીયા પર મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ડોક્ટરી તપાસ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખશ્રી કિરણબેન રાવલ ,ભાજપ શહેર પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી અતુલભાઇ જોશી,  આમંત્રિત મહેમાન વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર શ્રીઓ સાગરભાઇ માળી, નરેશભાઈ રાણા, વર્ષાબેન જોશી, ભારતીબેન રંગવાણી સહિતના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યાડૉ. અમિત વાઘેલા M.D.ડૉ પ્રિયંકાબેન સોંદરવા M.D.ડૉ. ધ્રુવ મહેશ્વરી B.D.S.ડૉ. પ્રિયેશ દરજી M.S.ડૉ પાર્થ મકવાણા M.B.B.S.જેમણે આ કેમ્પમા વિનામૂલ્યે સેવા આપી તથા રાકેશભાઈ કેશવાની , યુનિટેક પેથોલોજી લેબોરેટરી વાળાએ રાહતદરે હતા આ કેમ્પમાં પાલનપુર સિંધી સમાજ તેમજ પાલનપુર ખત્રી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યો હતો આ કેમ્પને સફળ બનાવવા સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટના સેવાધારીઓએ જહેમત ઉઠાવી બ્લડ કેમ્પ નું આયોજન ગાયત્રી બ્લડ બેન્ક ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button