BANASKANTHADHANERA

ધાનેરા સચોર હાઇવે પર બે પિક અપ ભટકાતા 30 લોકો ઇજાગસ્ત

ધાનેરા સચોર હાઇવે પર બે પિક અપ ભટકાતા 30 લોકો ઇજાગસ્ત ડીસા થી મામેરું ભરી ને સચોર પરત જતી વખતે માળી પરિવાર ને નડ્યો અકસ્માત અકસ્માત માં 13 પુરુષો 7 મહિલા અને 6 બાળકો સાથે અન્ય ને નાની મોટી થઈ ઈજાઓ વધુ ઇજાગસ્ત થયેલ લોકો ને વધુ સારવાર અર્થે ડીસા પાલનપુર ખાતે રીફર કરાયા અકસ્માત ની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત થતા સરકારી હોસ્પિટલ ખાતે માળી સમાજ ના લોકો થયા એકઠા”

[wptube id="1252022"]
Back to top button