BANASKANTHAPALANPUR
ડીસામાં ઉતરાયણ દાન પુણ્યનો મહિમા નિમિત્તે શ્ર્વાનો તેમજ મૂંગા પશુઓ માટે ૧૦૦/- કીલોના લાડુ બનાવાયા

5 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસાની ઉમિયા નગર સોસાયટી ભાગ-૨ ની મહિલાઓ દ્વારા પોષ માસનાં તહેવારમાં દાન પુણ્ય નિમિત્તે સોસાયટીની બહેનો સવિતાબેન મોદી, અંજુબેન મોદી, કલીબેન મોદી, સરોજબેન મોદી, રીંકુબેન માળી, લલીબેન દવે, પરેશાબેન મોદી, દક્ષાબેન મોદી વગેરે બહેનો ભેગા મળીને ૧૦૦/- કિલોના લાડુ બનાવીને શ્ર્વાનો તેમજ મૂંગા પશુઓને મહોલ્લામાં જઈને ખવડાવીને ધર્મનો કામ કરેલ.આ અંગે ની માહિતી આપતાં વિનોદ બાંડીવાલાએ જણાવ્યું હતું.
[wptube id="1252022"]