
હળવદ પંથકમાં હાહાકાર મચાવી દે ઘટના આવી સામે :એક શખ્સે આચય્રું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
હળવદ પંથકમાં ખળભળાટ મચાવતી ધટના સામે આવી છે જેમાં હવસખોર શખ્સ દ્વારા બાળકને શિકાર બનાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ..

મળતી માહિતી મુજબ હવસખોર શખ્સ દ્વારા બાળકને લાલચ આપીને અવાવરું જગ્યા એ લઇ જઈને બાવળની જાળીઓ વચ્ચે શુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની પ્રાથમિક માહિતી સુત્રોમાંથી મળી છે તો ધટનાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને બાળકને પ્રથમ હળવદ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે તો ધટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટીમ પણ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી આવી છે અને બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

[wptube id="1252022"]








