BANASKANTHA

થરાદના રાહ ગામમાં હૅલો ડોક્ટર ટિમનો સ્ટાફનું આયોજન બરાબર ન હોવાના કારણે પ્રોગ્રામ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

રાહ ગામમાં હૅલો ડોક્ટર ટિમનો સ્ટાફનું આયોજન બરાબર ન હોવાના કારણે પ્રોગ્રામ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી
રાહ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં હેલો ડોક્ટર બેન પ્રોગ્રામનું આયોજન મોટાપાયે કરાયું હતું અને 0 થી 6 વર્ષના બાળકો અને સગર્ભા બેનોના આરોગ્ય અને પોષણ વિશે પ્રોગ્રામનું આયોજન કરેલ હતું જેમાં નુકકડ નાટક અને રમત અને લકી ડ્રોનું પણ આયોજન કરેલ પણ હૅલો ડોક્ટર ટિમનો સ્ટાફનું આયોજન બરાબર ન હોવાના કારણે લોકોને લાભાર્થીના આવતા કાર્યક્રમમાં હેલો ડોક્ટર સ્ટાફ હાજર રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button