MORBIMORBI CITY / TALUKO

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓરિએન્ટેશન, જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજયો

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓરિએન્ટેશન, જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ખાતે તા.૦૯-૦૨-૨૦૨૩ના રોજ જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા યુવા વિકાસ વિભાગના સહયોગથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓરિએન્ટેશન, જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button