
ખેરગામ ગ્રામપંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન દ્વારા
દમણ ગંગા યોજનાનું કામનું ખાતમુહૂર્ત.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
03/01/2023 ના રોજ ખેરગામ વેણ ફળિયા ખાતે દમણ ગંગા યોજનાનું ખાત મુહૂર્ત કરવામા આવ્યું હતું જેમાં ખેરગામ ગ્રામ પંચાયત માંથી દમણ ગંગા યોજના હેઠળ પાણી પુરવઠાને ઠરાવ આપી કામનું ખાત મુહૂર્ત ઝરણાંબેન પટેલે કર્યું હતું અને કામની શરુઆત કરવામા આવી હતી પાણી પુરવઠા દ્વારા દરેક વોર્ડમાં પાણીની ટાંકી બનાવીને પાણીની સમસ્યા દૂર થશે.આ દરમિયાન વેણ ફળિયાના ગ્રામ પંચાયત ના સભ્ય ઉમેશભાઈ પટેલ અને પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતા.
[wptube id="1252022"]



